મલખંભ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલખંભ

પુંલિંગ

  • 1

    કસરત માટેનો લાકડાનો લીસો એક ખાસ થાંભલો.

મૂળ

મલ્લ+સ્તમ્ભ; સર૰ हिं., म. मलखांव