મલંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલંગ

વિશેષણ

  • 1

    મસ્ત (ફકીર).

મૂળ

हिं.

મૂલગું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલગું

વિશેષણ & અવ્યય

  • 1

    મૂળ; અસલ.

  • 2

    તમામ; બધું.