મ્લેચ્છ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મ્લેચ્છ

પુંલિંગ

  • 1

    આર્યોની સંસ્કૃતિથી ભિન્ન સંસ્કૃતિનો માણસ.

મૂળ

सं.