મ્લેચ્છાચાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મ્લેચ્છાચાર

પુંલિંગ

  • 1

    મ્લેચ્છોનો કે તેમના જેવો (ઊતરતો) આચાર.

મૂળ

+આચાર