મુલતાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલતાની

વિશેષણ

  • 1

    મુલતાનનું.

મૂળ

સર૰ हिं, म.

મુલતાની ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલતાની

સ્ત્રીલિંગ

  • 1

    એક રાગિણી.

  • 2

    એક બોલી.