મુલતાની માટી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલતાની માટી

સ્ત્રીલિંગ

  • 1

    એક જાતની માટી (સ્ત્રીઓમાં માથું ધોવા ઇ૰ માં વપરાય છે.).