મલપતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલપતું

વિશેષણ

  • 1

    ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલતું.

મૂળ

दे. मलंपिअ= ગર્વમાં આવેલું; સર૰ म. मलपणें