મૂલપુરુષ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલપુરુષ

પુંલિંગ

  • 1

    વંશનો આદિપુરુષ.

  • 2

    કુટુંબનો મુખ્ય માણસ.