મલબારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલબારી

વિશેષણ

  • 1

    મલબાર પ્રાંતનું.

પુંલિંગ

  • 1

    એક (પારસી) અટક.

મૂળ

द्राविडी मलइ=પર્વત+બાર ( अ. बार्र =ખંડ; सं. वार =પ્રદેશ)=ડુંગરાળ પ્રદેશ