મેલમૂક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેલમૂક

સ્ત્રીલિંગ

  • 1

    બાંધછોડ; લેમૂક; છૂટછાટ.

મૂળ

મેલવું+મૂકવું