મૂલ્યનિષ્ઠ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલ્યનિષ્ઠ

વિશેષણ

  • 1

    જીવનનાં સ્વીકૃત મૂલ્યોમાં શ્રદ્ધા અને તદનુસાર આચરણ રાખનારું.