મલેરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલેરિયા

પુંલિંગ

  • 1

    મચ્છર કરડી આવતો એક ટાઢિયો તાવ.

મૂળ

इं.

મૅલેરિયા ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૅલેરિયા

પુંલિંગ

  • 1

    ટાઢિયો તાવ; એકાંતરિયો તાવ; મલેરિયા.

મૂળ

इं.