મલાઈ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલાઈ

સ્ત્રીલિંગ

  • 1

    દૂધની તર.

  • 2

    વધારે ઘી-તત્ત્વવાળો, દૂધનો જુદો કરાતો ભાગ; 'ક્રીમ'.

મૂળ

फा. बालाइ; સર૰ हिं., म.