મલાજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલાજો

પુંલિંગ

 • 1

  મર્યાદા; અદબ.

 • 2

  એ ખાતર પળાતી લાજ કાઢવાની કે પડદો રાખવાની ક્રિયા (મલાજો પાળવો, મલાજો રાખવો).

મૂળ

જુઓ મુલાજો

મુલાજો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુલાજો

પુંલિંગ

 • 1

  મલાજો; મર્યાદા; અદબ.

 • 2

  એ ખાતર પળાતી લાજ કાઢવાની કે પડદો રાખવાની ક્રિયા.

મૂળ

अ. मुलाहजह; સર૰ म. मुलाजा; हिं.मुलाहजा