મૂલાધાર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂલાધાર

પુંલિંગ

  • 1

    મૂળ આધાર.

મૂળ

सं.

નપુંસક લિંગ

  • 1

    ગુદા ને ઉપસ્થની વચમાં આવેલું એક ચક્ર.