મલીર ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલીર

નપુંસક લિંગ

કાઠિયાવાડી
  • 1

    કાઠિયાવાડી ઝીણા પોતનું અને કાળા રંગનું કાઠિયાણીનું એક જાતનું ઓઢણું.