મલોખું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મલોખું

નપુંસક લિંગ

  • 1

    (જુવાર બાજરીનું) રાડું કે સાંઠો કે તેની અંદરનો નરમ બોયા જેવો ભાગ.

  • 2

    રેંટિયાની માળ ન ખસી જાય માટે બે ઢીંગલીની વચ્ચે ઘલાતી સળીઓમાંની દરેક.

મૂળ

માલ+રખું