ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મળ1

પુંલિંગ

 • 1

  મેલ; કચરો.

 • 2

  વિષ્ટા; ઝાડો.

મૂળ

सं. मल

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મૂળે2

 • 1

  પહેલું, અસલ.

 • 2

  મંડાણમાં, શરૂઆતમાં.

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મેળે3

ક્રિયાવિશેષણ

 • 1

  જાતે; પોતે.

 • 2

  પોતાની રાજીખુશીથી.

મૂળ

સર૰ મેતે

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મૂળ4

વિશેષણ

 • 1

  અસલ; પહેલાંનું; મૂળભૂત.

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મેળ5

પુંલિંગ

 • 1

  રોજનો આવક ખરચનો હિસાબ.

 • 2

  હિસાબ; લેખું ઉદા૰ અત્યારે ત્યાં જવાનો શો મેળ છે?.

 • 3

  મળતાપણું; બંધબેસતું હોવું તે.

 • 4

  બનાવ; સંપ.

 • 5

  એકઠા થવું તે.

 • 6

  મેલ; થાટ.

 • 7

  સગવડ; સંજોગ ઉદા૰ હમણાં મને ત્યાં આવવાનો મેળ નથી.

નપુંસક લિંગ

 • 1

  વનસ્પતિની જડ.

 • 2

  પાયો; મંડાણ.

 • 3

  નદીનું ઉત્પત્તિસ્થાન.

 • 4

  લાક્ષણિક મૂળ કારણ.

 • 5

  ૧૯મું નક્ષત્ર.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  'રૂટ' (મૂલવિધિમાં).

મૂળ

જુઓ મૂલ

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મૂળ6

નપુંસક લિંગ

 • 1

  વનસ્પતિની જડ.

 • 2

  પાયો; મંડાણ.

 • 3

  નદીનું ઉત્પત્તિસ્થાન.

 • 4

  લાક્ષણિક મૂળ કારણ.

 • 5

  ૧૯મું નક્ષત્ર.

 • 6

  ગણિતશાસ્ત્ર​
  'રૂટ' (મૂલવિધિમાં).

મૂળ

सं.

ગુજરાતી

માં મળની 7 મુખ્ય વ્યાખ્યા છે: મળ1મૂળે2મેળે3મૂળ4મેળ5મૂળ6મેળ7

મેળ7

પુંલિંગ

 • 1

  મિલન; મેળાપ.

 • 2

  સંગીત
  થાટ; રાગને ઉત્પન્ન કરવાની શક્તિવાળો સ્વરસમુદાય.