મળણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળણ

નપુંસક લિંગ

  • 1

    મળવું તે; મેળાપ; સ્નેહ.

મૂળ

'મળવું' ઉપરથી