મળત ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળત

નપુંસક લિંગ

  • 1

    નફો; કમાણી.

મૂળ

મળવું પરથી

મળતું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળતું

વિશેષણ

  • 1

    બરોબર; સરખું; સમાન (મળતું આવવું).

મૂળ

'મળવું'નું કૃ૰