મળતિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળતિયું

વિશેષણ

  • 1

    સાથે મળી કામ કરનાર; સાથી.

  • 2

    અમુક પક્ષમાં મળી ગયેલું; પક્ષકાર.