મળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળવું

અકર્મક ક્રિયાપદ​

 • 1

  જોડાવું; ભેગું થવું; ભળવું.

 • 2

  એકરૂપ બનવું; સંપ કરવો.

 • 3

  મુલાકાત થવી; એકઠા થવું.

 • 4

  સમાન કે સરખું હોવું.

 • 5

  મેળ હોવો.

 • 6

  પ્રાપ્ત થવું.

 • 7

  જડવું; હાથ લાગવું.

મૂળ

सं. मिल्

મેળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેળવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  ગૂંથવું; વણવું; ભાગવું.

 • 2

  પદ્યમાં વપરાતો મેળવવું.