ગુજરાતી

માં મેળવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેળવણ1મેળવણું2

મેળવણ1

નપુંસક લિંગ

  • 1

    મિશ્રણ.

  • 2

    અખરામણ.

મૂળ

'મેળવવું' પરથી

ગુજરાતી

માં મેળવણની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેળવણ1મેળવણું2

મેળવણું2

નપુંસક લિંગ

  • 1

    મેળવણી માટે નાખવાની ચીજ (જેમ કે, દાળમાં અમુક શાક).