મેળવણી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેળવણી

સ્ત્રીલિંગ

  • 1

    મેળવવું-ઉમેરવું તે.

  • 2

    મેળવવાની ચીજ; ઉમેરણ.

  • 3

    તુલના; મુકાબલો.