મેળવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેળવવું

સ​કર્મક ક્રિયાપદ​

 • 1

  એકઠું કરવું; મિશ્ર કરવું.

 • 2

  પ્રાપ્ત કરવું.

 • 3

  સરખાવી જોવું.

 • 4

  આખરવું.

 • 5

  વાદ્યને સૂરમાં આણવું-તેના તાર વગેરે બરોબર ગોઠવવા.

મૂળ

'મેળ' પરથી