મેળાપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેળાપ

પુંલિંગ

  • 1

    મળવું-એકઠા થવું તે; મિલન; સમાગમ.

  • 2

    લાક્ષણિક સદ્ભાવ; બનાવ (મેળાપ થવો).

મૂળ

प्रा. मेलाप (सं. मेल); સર૰ म.