ગુજરાતી

માં મળાવડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મળાવડો1મેળાવડો2

મળાવડો1

પુંલિંગ

  • 1

    મલાવવું તે; મલાવડો.

ગુજરાતી

માં મળાવડોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મળાવડો1મેળાવડો2

મેળાવડો2

પુંલિંગ

  • 1

    જમાવ; ટોળું.

  • 2

    સભા; મિજલસ; પરિષદ (મેળાવડો કરવો, મેળાવડો ભરવો).