મૂળિયું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળિયું

નપુંસક લિંગ

  • 1

    મૂળ; જડ.

  • 2

    મૂળ નક્ષત્રમાં જન્મેલું.

મૂળ

મૂળ પરથી