મળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મળી

સ્ત્રીલિંગ

 • 1

  પૈડામાં ઊંજેલા દિવેલ તથા ચીંથરાનો થતો મેલ.

 • 2

  હનુમાનની મૂર્તિ ઉપરનો તેલ અને સિંદૂરનો મેલ.

મૂળ

प्रा. मलिअ (सं. मृदित=પિલાયેલું)

મૂળી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળી

સ્ત્રીલિંગ

 • 1

  મૂળના ઝીણા ઝીણા ફણગા.

 • 2

  પદ્યમાં વપરાતો મૂળ.