ગુજરાતી

માં મૂળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મૂળો1મેળો2

મૂળો1

પુંલિંગ

  • 1

    શાકમાં વપરાતું એક મૂળ.

ગુજરાતી

માં મૂળોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મૂળો1મેળો2

મેળો2

પુંલિંગ

  • 1

    મેળાપ; ભેટો.

  • 2

    ઘણાં માણસનું એકઠા થવું તે (ઉત્સવ, યાત્રા વગેરે નિમિત્તે).

મૂળ

सं. मेल., मेलक, प्रा. मेलय; दे मेली; हिं. मेला, म. मेला