મૂળ ઊખડી જવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળ ઊખડી જવાં

  • 1

    (વૃક્ષ) નિર્મૂળ થવું.

  • 2

    અસર કે અવશેષ ન રહે તેમ ખતમ થવું.