મૂળ ઊંડાં હોવાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂળ ઊંડાં હોવાં

  • 1

    મૂળ મજબૂત હોવાં.

  • 2

    મૂળ કારણ લાંબી મુદતનાં કે કળી ન શકાય તેવાં ગહન હોવાં.

  • 3

    પારખી ન શકાય તેવું યુક્તિબાજ કે ગૂઢ હોવું.