ગુજરાતી

માં મેળ બેસવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેળ બેસવો1મેળ બેસવો2

મેળ બેસવો1

 • 1

  હિસાબ મળવો; સિલક મળવી.

 • 2

  બનતી રાશ આવવી.

ગુજરાતી

માં મેળ બેસવોની 2 મુખ્ય વ્યાખ્યા છે: મેળ બેસવો1મેળ બેસવો2

મેળ બેસવો2

 • 1

  એકરસ થવું; મળતે મળતું આવવું; ભળી જવું.

 • 2

  જોગ ખાવો; મળવું.

 • 3

  બંધબેસતું આવવું.