મૂવમૅન્ટ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મૂવમૅન્ટ

સ્ત્રીલિંગ

 • 1

  હલનચલન.

 • 2

  ચેષ્ટા; હિલચાલ; ગતિવિધિ.

 • 3

  પ્રવૃત્તિ.

 • 4

  આંદોલન; ચળવળ.

મૂળ

इं.