મુવાડું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુવાડું

નપુંસક લિંગ

  • 1

    નાનું ગામડું; પરું.

મૂળ

दे. मउअ (સર૰ म. मोव)=દીન; મૃદુ+વાડો