મુવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુવાળો

પુંલિંગ

  • 1

    વાળ; મોવાળો.

મૂળ

સર૰ म. मोवला

મેવાળો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેવાળો

પુંલિંગ

  • 1

    સાથે મળવું કે મેળવવું; એકઠું થવું-કરવું તે; મેળો.

મૂળ

'મેળાવો' ઉપરથી