મેવાસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેવાસ

પુંલિંગ

  • 1

    ચોરલૂંટારાના વસવાટવાળો જંગલી પ્રદેશ.

  • 2

    મહી નદીના ડાબા કાંઠાનો પ્રદેશ.

મૂળ

सं. महीवास