મેવાસી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેવાસી

વિશેષણ

  • 1

    મેવાસનું-તેને લગતું કે તેનું રહેવાસી.

પુંલિંગ

  • 1

    ચોર.