મેશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મેશ

સ્ત્રીલિંગ

  • 1

    કાજળ.

મૂળ

सं. मशी(-सि)

મશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મશ

નપુંસક લિંગ

  • 1

    બહાનું.

મૂળ

જુઓ મિષ

મશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મશ

સ્ત્રીલિંગ

  • 1

    +મેશ; કાજળ.

    જુઓ મશી