ગુજરાતી

માં મશકની 2 મુખ્ય વ્યાખ્યા છે: મશક1મુશ્ક2

મશક1

સ્ત્રીલિંગ

 • 1

  પાણી ભરવાની ચામડાની કોથળી.

 • 2

  મચ્છર.

મૂળ

सं.; फा.; સર૰ म. मसक

ગુજરાતી

માં મશકની 2 મુખ્ય વ્યાખ્યા છે: મશક1મુશ્ક2

મુશ્ક2

સ્ત્રીલિંગ

 • 1

  મુક્કી.

 • 2

  કસ્તૂરી.