મશ્કરી ની ગુજરાતીમાં વ્યાખ્યા

મશ્કરી

સ્ત્રીલિંગ

  • 1

    મજાક; ઠઠ્ઠો; ટોળ.

મૂળ

फा. मस्खर्गी; સર૰ म. मस्करी; हिं. मसखरी