મુશ્તાક ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુશ્તાક

વિશેષણ

  • 1

    ઉત્સુક; આતુર; ઉત્કંઠિત.

  • 2

    ઓળઘોળ-ખુશ; વારી ગયેલું.

મૂળ

अ.