મશરૂ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મશરૂ

પુંલિંગ

  • 1

    રેશમ તથા સૂતરનું ઘણા રંગના પટાવાળું કપડું.

મૂળ

अ. मश्रू; સર૰ हिं. मशरू; म. मश्रु