મુશાયરો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુશાયરો

પુંલિંગ

  • 1

    કવિઓની પરિષદ, જ્યાં દરેક કવિ પોતપોતાની કવિતાઓ બોલી બતાવે છે; કવિસંમેલન.

મૂળ

अ. मुशाइरह