મશાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

મશાલ

સ્ત્રીલિંગ

  • 1

    લાકડી ઉપર ચીંથરાં વીંટેલો સળગાવવાનો એક પ્રકારના દીવા જેવો કાકડો.

મૂળ

अ.