ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મૂસ1

સ્ત્રીલિંગ

 • 1

  ધાતુ ગાળવાની કુલડી કે કોડિયા જેવું પાત્ર; 'ક્રુસિબલ'.

 • 2

  બીબું.

મૂળ

सं. मुषा, मुषी; प्रा. मूसा; સર૰ म; हिं. मूषी

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મૅસ2

સ્ત્રીલિંગ

 • 1

  ભોજનખંડ; ભોજનાલય.

મૂળ

इं.

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મસ

વિશેષણ

 • 1

  પુષ્કળ.

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મેસ

સ્ત્રીલિંગ

 • 1

  ભોજનખંડ; ભોજનાલય.

નપુંસક લિંગ

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મસ

પુંલિંગ

 • 1

  મસો; ચામડી ઉપર બાઝેલી ગોળ ગાંઠ.

 • 2

  અર્શ; હરસ.

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મસ

નપુંસક લિંગ

 • 1

  બહાનું.

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મેસ

સ્ત્રીલિંગ

 • 1

  કાજળ; મેશ.

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મસ

સ્ત્રીલિંગ

 • 1

  +મેશ; કાજળ.

  જુઓ મશી

ગુજરાતી માં મસની 2 મુખ્ય વ્યાખ્યા છે:

મસ1મસ2

મેસ

સ્ત્રીલિંગ

 • 1

  કાજળ; મેશ.