મસકલો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસકલો

પુંલિંગ

સુરતી
  • 1

    સુરતી ઓપવાનું લોઢાનું ઓજાર.

મૂળ

अ. मिस्क़लह; સર૰ हिं.