મુસ્કાવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

મુસ્કાવું

અકર્મક ક્રિયાપદ​

  • 1

    મલકાવું; મંદહાસ્ય-સ્મિત કરવું.

  • 2

    રાચવું; રાજી થવું.

મૂળ

सं. स्मि ઉપરથી; हिं. मुसकाना; मुसकराना