મસકો ની ગુજરાતીમાં વ્યાખ્યા

મસકો

પુંલિંગ

  • 1

    માખણ.

  • 2

    શિખંડ માટે દહીંનું પાણી કાઢી નાખી તૈયાર કરેલો લોંદો.

  • 3

    લાક્ષણિક ખુશામત.

મૂળ

फा.