ગુજરાતી

માં મસતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મસતલ1મસ્તૂલ2

મસતલ1

સ્ત્રીલિંગ

 • 1

  સાથે મળીને થતી વિચારણા; સંતલસ; સલાહ.

મૂળ

अ. मस्लहत

ગુજરાતી

માં મસતલની 2 મુખ્ય વ્યાખ્યા છે: મસતલ1મસ્તૂલ2

મસ્તૂલ2

સ્ત્રીલિંગ

 • 1

  સાળમાં વપરાતી રેશમની કોકડી.

નપુંસક લિંગ

 • 1

  સાળમાં વપરાતી રેશમની કોકડી.

પુંલિંગ

 • 1

  વહાણનો કૂવાસ્તંભ.